Fundamental of Software Development (3341603) MCQs

MCQs of Software Development Process

Showing 21 to 30 out of 45 Questions
21.
Selection of a software process model is based on?
સોફ્ટવેર પ્રોસેસ મોડેલ ની પસંદગી કોના આધારે કરવામાં આવે છે.
(a) Development team & Users
ડેવલપમેન્ટ ટીમ અને યુઝરો
(b) Requirements
(c) Project type and associated risk
પ્રોજેક્ટ ટાઇપ અને associated risk
(d) All of the above
ઉપર આપેલ તમામ
Answer:

Option (d)

22.
Arrange the following stage to form a Engineering Process Model: 1) Test 2) Design 3) Install 4) Specification 5) Manufacture 6) Maintain
નીચે આપેલા સ્ટેજ ની એન્જીનીયરીંગ પ્રોસેસ મોડેલ ના સ્ટેજ પ્રમાણે ગોઠવણી કરો 1) Test 2) Design 3) Install 4) Specification 5) Manufacture 6) Maintain
(a) 2, 4, 5, 1, 6, 3
(b) 4, 2, 5, 1, 3, 6
(c) 2, 4, 5, 1, 3, 6
(d) 4, 2, 5, 1, 6, 3
Answer:

Option (b)

23.
What is the simplest model of software development model?
સોફ્ટવેર ડેવલપમેન્ટ કરવા માટે નું સૌથી સરળ મોડેલ કયું છે?
(a) Spiral model
Spiral મોડેલ
(b) Prototype model
Prototype મોડેલ
(c) Iterative waterfall model
Iterative waterfall મોડેલ
(d) Waterfall model
Waterfall મોડેલ
Answer:

Option (d)

24.
Which one of the following model is not suitable for accommodating any change at later stages?
નીચેનામાંથી કયું મોડેલ કોઈપણ ફેરફારને પાછળ થી બદલવા માટે યોગ્ય નથી?
(a) Spiral Model
Spiral મોડેલ
(b) Prototype model
Prototype મોડેલ
(c) RAD model
RAD મોડેલ
(d) Waterfall model
Waterfall મોડેલ
Answer:

Option (d)

25.
Which software process model is also called as classic life cycle model?
કયા પ્રોસેસ મોડેલને ક્લાસિક લાઇફ સાયકલ મોડેલ પણ કહેવામાં આવે છે?
(a) Waterfall model
Waterfall મોડેલ
(b) RAD model
RAD મોડેલ
(c) Prototype  model
Prototype મોડેલ
(d) Incremental model
Incremental મોડેલ
Answer:

Option (a)

26.
Which of the following process is not contain in waterfall model?
નીચેનામાંથી કઈ પ્રોસેસ waterfall મોડેલમાં આવેલ નથી?
(a) Requirement analysis
Requirement એનાલીસીસ
(b) Risk analysis
રીસ્ક એનાલીસીસ
(c) Design
ડીઝાઇન
(d) Coding
કોડીંગ
Answer:

Option (b)

27.
The major disadvantage of waterfall model is?
Waterfall મોડેલ નો સૌથી મોટો ગેરફાયદો શું છે.
(a) the difficulty in accommodating changes after requirement analysis.
Requirement એનાલીસીસ પછી પાછળ થી સુધારા કરવા અઘરા પડે છે
(b) the difficult in accommodating changes after feasibility analysis.
feasibility એનાલીસીસ પછી પાછળ થી સુધારા કરવા અઘરા પડે છે
(c) the system testing.
સીસ્ટમ ટેસ્ટીંગ
(d) the maintenance of system.
સીસ્ટમ નું maintenance
Answer:

Option (a)

28.
In which model working software is not available until the process ends?
ક્યાં મોડેલ ની અંદર પ્રોસેસ પૂરી ના થાય ત્યાં સુધી working મોડેલ હાજર ના હોય ?
(a) Waterfall model
Waterfall મોડેલ
(b) Prototype model
Prototype મોડેલ
(c) Incremental model
Incremental મોડેલ
(d) RAD Model
RAD મોડેલ
Answer:

Option (a)

29.
Water fall model for software development follows _________ type of approach.
સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે નું waterfall મોડેલ _____________ એપ્રોચ ને follow કરે છે.
(a) a top down approach
top down એપ્રોચ
(b) a bottom up approach
bottom up એપ્રોચ
(c) a sequential approach
sequential એપ્રોચ
(d) a consequential approach
consequential એપ્રોચ
Answer:

Option (c)

30.
The incremental model is a result of combination of which two models?
Incremental મોડેલ કયા બે મોડેલના elements ના combination નું પરિણામ છે?
(a) Spiral model & Waterfall model
Spiral મોડેલ અને Waterfall મોડેલ
(b) Linear model & RAD model
Linear મોડેલ અને RAD મોડેલ
(c) Linear model & Prototype model
Linear મોડેલ અને Prototype મોડેલ
(d) Waterfall model & RAD model
Waterfall મોડેલ અને RAD મોડેલ
Answer:

Option (c)

Showing 21 to 30 out of 45 Questions