21. |
Using parameters, MEM only displays the status of the MS-DOS subsystem’s used and free memory. (પેરામીટર્સનો ઉપયોગ કરીને, MEM ફક્ત MS-DOS સબસિસ્ટમની યુઝ થયેલી અને ફ્રિ મેમરીનું સ્ટેટસ ડિસપ્લે કરે છે.)
|
||||
Answer:
Option (b) |
22. |
In MEM.EXE, __________________ parameter is used to display the status of programs that are currently loaded into memory. (MEM.EXE માં, __________________ પેરામીટર પ્રોગ્રામ્સનું સ્ટેટસ ડિસપ્લે કરવા માટે વપરાય છે જે હાલમાં મેમરીમાં લોડ થયેલ છે.)
|
||||||||
Answer:
Option (b) |
23. |
In MEM.EXE, __________________ parameter is used to display the status of currently loaded programs and internal drivers and other programming information. (MEM.EXE માં, __________________ પેરામીટરનો ઉપયોગ હાલમાં લોડ થયેલ પ્રોગ્રામ્સ અને ઇન્ટર્નલ ડ્રાઇવર્સ અને અન્ય પ્રોગ્રામિંગ ઇન્ફોર્મેશનનું સ્ટેટસ ડિસપ્લે કરવા માટે થાય છે.)
|
||||||||
Answer:
Option (c) |
24. |
In MEM.EXE, __________________ parameter is used to display the status of programs loaded into conventional memory and the upper memory area (UMA). (MEM.EXE માં, __________________ પેરામીટરનો ઉપયોગ કન્વેન્શનલ મેમરી અને અપર મેમરી એરિયા (UMA) માં લોડ થયેલ પ્રોગ્રામ્સના સ્ટેટસને ડિસપ્લે કરવા માટે થાય છે.)
|
||||||||
Answer:
Option (a) |
25. |
In MEM.EXE, __________________ parameter is used to display help at the command prompt. (MEM.EXE માં, __________________ પેરામીટરનો ઉપયોગ કમાન્ડ પ્રોમ્પ્ટ પર સહાય (હેલ્પ) ડિસપ્લે કરવા માટે થાય છે.)
|
||||||||
Answer:
Option (b) |
26. |
___________________ detects information about system and program failure and records the information in a log file. (___________________ સિસ્ટમ અને પ્રોગ્રામની નિષ્ફળતા વિશેની ઇન્ફોર્મેશન ડીટેક્ટ કરે છે અને લોગ ફાઇલમાં ઇન્ફોર્મેશનને રેકોર્ડ કરે છે.)
|
||||||||
Answer:
Option (c) |
27. |
Dr. Watson starts automatically when ______________________ event occurs. (જ્યારે ______________________ ઇવેન્ટ થાય છે ત્યારે ડૉ. વોટ્સન આપમેળે શરૂ થઇ જાય છે.)
|
||||||||
Answer:
Option (a) |
28. |
Dr. Watson is the information needed by technical engineer to diagnose a ________________ for a computer running windows. (ડો.વોટસન એ કમ્પ્યુટરમાં ચાલતી વિંડોઝ માટે ________________ ના નિદાન માટે ટેકનીકલ એન્જીનીયર દ્વારા જરૂરી માહિતી છે.)
|
||||||||
Answer:
Option (c) |
29. |
__________________ text file is created whenever an error is detected in a computer. (જ્યારે પણ કમ્પ્યુટરમાં કોઈ એરર મળી આવે ત્યારે __________________ ટેક્સ્ટ ફાઇલ બને છે.)
|
||||||||
Answer:
Option (b) |
30. |
Dr. Watson can prevent error from occurring in a computer. (ડૉ. વોટસન કમ્પ્યુટરમાં થતી ભૂલને રોકી શકે છે.)
|
||||
Answer:
Option (b) |