Construction Technology (3330602) MCQs

MCQs of Building Items

Showing 81 to 84 out of 84 Questions
81.

In a house drainage system, the pipe which is used to preserve the water seal of traps is called __________

ઘરના ડ્રેનેજ સિસ્ટમમાં, પાઇપ જે ટ્રેપના પાણીના સીલને બચાવવા માટે વપરાય છે તેને __________ કહેવામાં આવે છે.

(a)

Waste pipe

વેસ્ટ પાઇપ

(b)

Rainwater pipe

રેઇન વોટર પાઇપ

(c)

Vent pipe

વેન્ટ પાઇપ

(d)

Anti-siphonage pipe

એન્ટી-સાઇફોનેજ પાઇપ

Answer:

Option (d)

82.

The strength or effectiveness of a water seal is represented by its _________

પાણીની સીલની શક્તિ અથવા અસરકારકતા તેના _________ દ્વારા રજૂ થાય છે.

(a)

Mass

દળ

(b)

Depth

ઊંડાઈ

(c)

Volume

કદ

(d)

Thickness

જાડાઈ

Answer:

Option (d)

83.

Which of the following is not a characteristic of traps?

નીચેનામાંથી કયુ ટ્રેપનું લક્ષણ નથી?

(a)

A trap should be simple in construction

બાંધકામમાં ટ્રેપ સરળ હોવું જોઈએ.

(b)

It should be cheap and readily available

તે સસ્તુ અને સહેલાઇથી ઉપલબ્ધ હોવુ જોઈએ.

(c)

A trap should be self-cleansing

ટ્રેપ સ્વ-સફાઇ હોવુ જોઈએ.

(d)

A trap should be of an absorbent material

ટ્રેપ એ શોષીતા સામગ્રીનો હોવો જોઈએ.

Answer:

Option (d)

84.

Which of the following traps is commonly known as nahni trap?

નીચેનામાંથી કઈ ટ્રેપ સામાન્ય રીતે નહની ટ્રેપ તરીકે ઓળખાય છે?

(a)

Floor trap

ફ્લોર ટ્રેપ

(b)

Gully trap

ગલી ટ્રેપ

(c)

Silt trap

સિલ્ટ ટ્રેપ

(d)

Grease trap

ગ્રીસ ટ્રેપ

Answer:

Option (a)

Showing 81 to 84 out of 84 Questions