Surveying (3330605) MCQs

MCQs of Introduction To GPS

Showing 21 to 30 out of 48 Questions
21.

What is the control segment consist of?

કંટ્રોલ સેગમેન્ટ શેનું બનેલું હોય છે?

(a)

Six dedicated monitor stations

છ સમર્પિત મોનિટર સ્ટેશનો

(b)

Master Control Station (MCS)

માસ્ટર કંટ્રોલ સ્ટેશન (MCS)

(c)

Four dedicated ground antennas

ચાર સમર્પિત ગ્રાઉન્ડ એન્ટેના

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (d)

22.

How many antennas does the control segment consist of?

કંટ્રોલ સેગમેન્ટ કેટલા એન્ટેનાનું બનેલું હોય છે?

(a)

6

(b)

4

(c)

2

(d)

5

Answer:

Option (b)

23.

GPS receivers are composed of _____.

GPS નું રીસીવર ____ નું બનેલું હોય છે.

(a)

An antenna

એન્ટેના

(b)

A processor

પ્રોસેસર

(c)

An atomic clock

એટોમિક કલોક

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (d)

24.

How many GPS receiver channels are currently in operation?

હાલમાં GPS રીસીવરની કેટલી ચેનલ કાર્યરત છે?

(a)

4

(b)

6

(c)

12

(d)

24

Answer:

Option (c)

25.

Which of the following is not a GPS application?

નીચેનામાંથી કઈ  GPS ની એપ્લિકેશન નથી ?

(a)

Tracking

ટ્રેકિંગ

(b)

Navigation

નેવિગેશન

(c)

Location

લોકેશન

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (d)

26.

Which GPS application is used to monitor the movement of vehicles and people?

વાહનો અને માણસો ની મુવમેન્ટનું મોનીટરીંગ કરવા માટે GPS ની કઈ એપ્લિકેશન વપરાય છે?

(a)

Tracking

ટ્રેકિંગ

(b)

Navigation

નેવિગેશન

(c)

Location

લોકેશન

(d)

Timing

ટાઈમીંગ

Answer:

Option (a)

27.

Where is GPS timing primarily useful?

GPS ટાઈમિંગ મુખ્યત્વે ક્યાં ઉપયોગી હોય છે?

(a)

Banks

બેંક

(b)

Astronomers

ખગોળશાસ્ત્રીઓ

(c)

Radio and television station 

રેડિયો અને ટેલિવિઝન સ્ટેશન

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (d)

28.

Where are GPS maps useful?

GPS ની મદદથી તૈયાર કરેલા નકશા ક્યાં ઉપયોગી છે?

(a)

Conservation of natural resources

કુદરતી સંસાધનોનું સંરક્ષણ

(b)

Forest monitoring

વન નિરીક્ષણ

(c)

Weather forecasting

હવામાનની આગાહી

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (d)

29.

Smallest GPS unit is the one___.

____નાનો જીપીએસ એકમ છે.

(a)

In cars

કારમાં

(b)

You can wear on wrist

તમે કાંડા પર પહેરી શકો છો

(c)

In the airplanes

વિમાનમાં

(d)

In the boats

બોટમાં

Answer:

Option (b)

30.

Which of the following measuring techniques that can be used by most GPS survey receivers?

નીચેનામાંથી કઈ મેઝરીંગ ટેકનીક્સ GPS સર્વે રિસીવર દ્વારા વપરાય છે?

(a)

RTK Survey

RTK સર્વે

(b)

Kinematic Survey

કાઇનેમેટીક સર્વે

(c)

Rapid Static Survey

રેપીડ સ્ટેટિક સર્વે

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (d)

Showing 21 to 30 out of 48 Questions