Transmission And Distribution Of Electrical Power (3340902) MCQs

MCQs of EHV Transmission

Showing 21 to 20 out of 30 Questions
21.
How many poles are used in Monopolar system?
મોનોપોલાર સિસ્ટમમાં કેટલાપોલનો ઉપયોગ થાય છે?
(a) 1
(b) 2
(c) 3
(d) 4
Answer:

Option (a)

22.
FACTS means
FACTS નો અર્થ શું થાય છે?
(a) Flexible DC transmission system
ફ્લેક્સિબલ ડીસી ટ્રાન્સમિશન સિસ્ટમ
(b) Flexible DC-AC transmission system
ફ્લેક્સિબલ ડીસી-એસી ટ્રાન્સમિશન સિસ્ટમ
(c) Flexible AC transmission system
ફ્લેક્સિબલ એસી ટ્રાન્સમિશન સિસ્ટમ
(d) Flexible AC-DC transmission system
ફ્લેક્સિબલ એસી-ડીસી ટ્રાન્સમિશન સિસ્ટમ
Answer:

Option (c)

23.
FACTS will increase
ફ્લેક્સિબલ એસી ટ્રાન્સમિશન સિસ્ટમ શાનો વધારો કરે છે?
(a) System transient stability
સિસ્ટમ સ્થિરતા
(b) Reliability
વિશ્વસનીયતા
(c) Power flow capacity
પાવર ફલો ક્ષમતા
(d) All of above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

24.
Which factor must be considered by system planner for expansion of dc alternative in transmission
ટ્રાન્સમિશનમાં ડીસી વિકલ્પના વિસ્તરણ માટે સિસ્ટમ પ્લાનર દ્વારા કયા પરિબળને ધ્યાનમાં લેવું આવશ્યક છે?
(a) Cost
કિંમત
(b) Technical performance
તકનીકી કામગીરી
(c) Reliability
વિશ્વસનીયતા
(d) All
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

25.
Transmission voltages in the range 230 kV-765 kV are known as
230 કેવી -765 કેવી રેન્જમાં ટ્રાન્સમિશન વોલ્ટેજ શું નામ થી ઓળખાય છે?
(a) High voltage
HV
(b) Extra High Voltage
EHV
(c) Ultra High Voltage
UHV
(d) All of these
ઉપરોક્ત તમામ
Answer:

Option (b)

26.
FACTS devices used in
FACTS ઉપકરણ ક્યાં વપરાય છે?
(a) Generation
જનરેશન
(b) AC transmission
એસી ટ્રાન્સમિશન
(c) DC transmission
ડીસી ટ્રાન્સમિશન
(d) None
ઉપરના માંથી કોઈ નહિ
Answer:

Option (b)

27.
HVDC concern to
HVDC શાના માટે લાગુ પડે છે?
(a) Primary Distribution
પ્રાઈમરી ડિસ્ટ્રીબ્યુશન
(b) Secondary Distribution
સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન
(c) Primary Transmission
પ્રાઈમરી ટ્રાન્સમિશન
(d) None
ઉપરના માંથી કોઈ નહિ
Answer:

Option (d)

28.
Main Advantage of DC transmission over AC
એસી કરતા ડીસી ટ્રાન્સમિશનનો મુખ્ય લાભ શું છે?
(a) Maintenance of substations is easy
સબસ્ટેશનની જાળવણી સરળ છે
(b) Switches & breakers have no limits
સ્વીચો અને બ્રેકર્સની કોઈ મર્યાદા નથી
(c) No commutation problems
કોમ્યુટેશન પ્રોબ્લમ નથી
(d) Reduced corona loss & interference
કોરોના લોસ માં ઘટાડો
Answer:

Option (c)

29.
The best material to avoid radio interference is
રેડિયો ઈન્ટરફરન્સ દૂર કરવા સારું મટેરીયલ ક્યુ છે?
(a) Aluminum
એલ્યુમિનિયમ
(b) Galvanized steel
ગેલ્વેનાઈઝ્ડ સ્ટીલ
(c) Bundled Conductors
બંડલ વાહક
(d) Aluminum & bundled conductors
એલ્યુમિનિયમ અને બંડલ વાહક
Answer:

Option (a)

30.
Transients in a system are caused due to
સિસ્ટમમાં ટ્રાન્ઝિયંટ શાના લીધે થાય છે?
(a) Resistance
રઝિસ્ટન્સ
(b) Inductance
ઇન્ડક્ટન્સ
(c) Capacitance
કેપેસિટન્સ
(d) both b) & c)
B અને C બંને
Answer:

Option (a)

Showing 21 to 20 out of 30 Questions