Metrology & Instrumentation (3341905) MCQs

MCQs of Limit gauges, Transducers and sensors

Showing 31 to 35 out of 35 Questions
31.
Which of the following taper is used for ‘shanks of the twist drills’?
નીચેનામાંથી કયું ટેપર ‘ટ્વિસ્ટ ડ્રીલના શેન્ક’ માટે વપરાય છે?
(a) Morse taper
મોર્સ ટેપર
(b) Brown taper
બ્રાઉન ટેપર
(c) Sharpe taper
શાર્પ ટેપર
(d) Jarno taper
જારનો ટેપર
Answer:

Option (a)

32.
Which of the following is true for uses of comparators?
નીચેનામાંથી કયું કમ્પેરેટરના ઉપયોગ માટે સાચું છે?
(a) Can’t be used in mass production
મોટા પાયે ઉત્પાદનમાં વાપરી શકાતું નથી
(b) Not suitable for inspection purposes
નિરીક્ષણ હેતુ માટે યોગ્ય નથી
(c) Can be used as working gauge
વર્કિંગ ગેજ તરીકે ઉપયોગ કરી શકાય છે
(d) Slow rate of working
કામનો ધીમો દર
Answer:

Option (c)

33.
The linear variable differential transformer transducer is
લીનીયાર વેરિયેબલ ડિફરન્ટલ ટ્રાન્સફોર્મર એ કયા પ્રકારનું ટ્રાંસડ્યુસર છે?
(a) Inductive transducer
ઇન્ડક્ટીવ ટ્રાંસડ્યુસર
(b) Non-inductive transducer
નોન ઇન્ડક્ટીવ ટ્રાંસડ્યુસર
(c) Capacitive transducer
કેપેસિટીવ ટ્રાંસડ્યુસર
(d) Resistive transducer
રેસીસ્ટીવ ટ્રાંસડ્યુસર
Answer:

Option (a)

34.
Self-generating type transducers are _____ transducers.
સ્વ-જનરેટિંગ પ્રકારનાં ટ્રાન્સડ્યુસર્સ _____ પ્રકારના ટ્રાંસડ્યુસર છે.
(a) Active
એક્ટીવ
(b) Passive
પેસીવ
(c) Secondary
ગૌણ
(d) Inverse
ઇન્વર્સ
Answer:

Option (a)

35.
Quartz and Rochelle salt belongs to _______ of piezo-electric materials
ક્વાર્ટઝ અને રોશેલ સોલ્ટ એ _______ પ્રકારની પીઝો-ઇલેક્ટ્રિક મટીરીયલ છે
(a) Natural group
કુદરતી
(b) Synthetic group
કૃત્રિમ
(c) Natural or Synthetic group
કુદરતી કે કૃત્રિમ
(d) Fiber group
ફાઈબર
Answer:

Option (a)

Showing 31 to 35 out of 35 Questions