Manufacturing Systems (3361904) MCQs

MCQs of Recent Trends

Showing 11 to 20 out of 23 Questions
11.
FOF stands for____.
FOF એટલે _____ થાય છે.
(a) Factory Of Future
ફેક્ટરી ઓફ ફ્યુચર
(b) Factory Over Future
ફેક્ટરી ઓવર ફ્યુચર
(c) Fundamental Of Factory
ફંડામેન્ટલ ઓફ ફેક્ટરી
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
Answer:

Option (a)

12.
____ is defined as the set of technologies that can construct physical solid models from CAD data.
______એ ઘણી બધી ટેકનોલોજીનો સમૂહ છે જેમાં CAD ડેટાનો ઉપયોગ કરીને પાર્ટનું સોલિડ મોડલ બનાવવામાં આવે છે.
(a) Rapid Production
રેપિડ પ્રોડક્સન
(b) Rapid prototyping
રેપિડ પ્રોટોટાઈપીંગ
(c) Lean Manufacturing
લીન મેન્યુફેક્ચરિંગ
(d) Artificial intelligence
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
Answer:

Option (b)

13.
3D laser scanner is used to____ .
3D લેસર સ્કેનર ______ માટે વપરાય છે.
(a) Scan 2D component
2D કમ્પોનન્ટ સ્કેન કરવા
(b) Scan drawings
ડ્રોઈંગ સ્કેન કરવા
(c) Scan 3D component
3D કમ્પોનન્ટ સ્કેન કરવા
(d) Scan models
મોડલ સ્કેન કરવા
Answer:

Option (c)

14.
From which of the following company first adopted “Lean Manufacturing” concept.
નીચેનામાંથી કઇ કંપનીએ સૌપ્રથમ લીન મેન્યુફેક્ચરિંગ કન્સેપ્ટ અપનાવ્યો હતો.
(a) Mercedes Benz Production
મર્સિડીઝ બેન્ઝ પ્રોડક્સન
(b) Toyota Production
ટોયોટા પ્રોડક્સન
(c) Volkswagen Production
ફોક્સવેગન પ્રોડક્સન
(d) Maruti Suzuki Production
મારુતિ સુઝુકી પ્રોડક્સન
Answer:

Option (b)

15.
From which of the following is benefit of Lean Manufacturing.
નીચેનામાંથી ક્યો ફાયદો લીન મેન્યુફેક્ચરીંગનો છે.
(a) Minimum waste
મીનીમમ વેસ્ટ
(b) Less space required
ઓછી જગ્યાની જરૂરિયાત
(c) Both (A) & (B)
બંને (A) & (B)
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહી
Answer:

Option (c)

16.
From which of the following is the application of Lean Manufacturing.
નીચેનામાંથી ક્યો લીન મેન્યુફેક્ચરિંગનો ઉપયોગ છે.
(a) Pharmaceutical industries
ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ
(b) Automobile industries
ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝ
(c) Food processing industries
ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ
(d) All of the above
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

17.
From which of the following is the application of Artificial Neural Network.
નીચેનામાંથી ક્યો આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્કનો ઉપયોગ છે.
(a) For Manufacturing driver-less vehicles
ડ્રાઈવરલેસ વ્હીકલ્સ મેન્યુફેક્ચરિંગ કરવા માટે
(b) For credit card approval
ક્રેડિટ કાર્ડ એપ્રુવલ કરવા માટે
(c) For manufacturing automatic machines
ઓટોમેટીક મશીનરી બનાવવા માટે
(d) All of the above
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

18.
What is the full form of ANN?
ANN નું પૂરું નામ શું છે ?
(a) Artificial Neural Network
આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક
(b) Artificial Neutron Network
આર્ટિફિશિયલ ન્યુટ્રોન નેટવર્ક
(c) Artificial Neutral Network
આર્ટિફિશિયલ ન્યુટ્રલ નેટવર્ક
(d) Automatic Neural Network
ઓટોમેટીક ન્યુરલ નેટવર્ક
Answer:

Option (a)

19.
From which of the following is benefit of computer integrated manufacturing(CIM).
નીચેનામાંથી ક્યો કોમ્પ્યુટર ઈન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ નો ફાયદો છે.
(a) Reduced lead time
લીડ ટાઈમમાં ઘટાડો કરવો
(b) Increased production time
પ્રોડક્શન ટાઈમમાં વધારો કરવો
(c) Reduced productivity
પ્રોડક્ટિવિટીમાં ઘટાડો કરવો
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
Answer:

Option (a)

20.
What is the full of MAP in CIM?
CIM માં MAP નું ફુલ ફોર્મ શું છે ?
(a) Manufacturing Automobile Protocol
મેન્યુફેક્ચરિંગ ઓટોમોબાઇલ પ્રોટોકોલ
(b) Manufacturing Automation Protocol
મેન્યુફેક્ચરિંગ ઓટોમેશન પ્રોટોકોલ
(c) Machine Automation Protocol
મશીન ઓટોમેશન પ્રોટોકોલ
(d) Manufacturing Automatic Production
મેન્યુફેક્ચરિંગ ઓટોમેટીક પ્રોડક્સન
Answer:

Option (b)

Showing 11 to 20 out of 23 Questions