Fabrication Technology (3361905) MCQs

MCQs of Inspection and Testing

Showing 11 to 19 out of 19 Questions
11.
Welding crack is seen in which of this
તિરાડ નામની વેલ્ડીંગ ખામી શેમાં જોવા મળે છે.
(a) Weld
વેલ્ડમાં
(b) Unequal shrinkage of the weld
વેલ્ડ નું અસમાન શ્રીંકેજ
(c) In base metal
બેઇઝ મેટલ માં
(d) All of these
ઉપરોક્ત બધાજ
Answer:

Option (d)

12.
Spatters a welding defect may
સ્પેટર્સ નામની વેલ્ડ ખામીથી
(a) Spoils the appearance of metal and weld
ધાતુ અને વેલ્ડનો દેખાવ બગડે
(b) Increase the weld strength
વેલ્ડની સ્ટ્રેન્થ વધે
(c) Decrease the weld strength
વેલ્ડની સ્ટ્રેન્થ ઘટે
(d) All of these
ઉપરોક્ત બધાજ
Answer:

Option (a)

13.
The main reason of occurance of under-cut in welding is
વેલ્ડમાં અન્ડરકટ થવાનું મુખ્ય કારણ છે.
(a) Wrong inclusion of electrode
ઇલેક્ટ્રોડનું ખોટું ઇન્ક્લુજન
(b) High current
ઉચ્ચો કરંટ
(c) Long arc
લાંબો આર્ક
(d) All of these
ઉપરોક્ત બધાજ
Answer:

Option (d)

14.
In dimensional defects which factors affect the quality of weld in fabricated products made by arc and gas welding
ડાઇનમેન્સનલ ખામીમાં આર્ક અને ગેસ વેલ્ડીંગ વડે તેની વેલ્ડ ફેબ્રીકેશન પ્રોડક્ટ બનાવવામાં આવે તો તેની ક્વોલીટી ક્યાં કારણ પર આધાર રાખે છે.
(a) Weld on the surface is not uniform
સરફેસ ઉપર વેલ્ડ યુનિફોર્મના ના હોય તો
(b) Inclusion of slag etc. in weld
વેલ્ડમાં સ્લેગ નું ઇલુસન
(c) Weld shape profile incorrect
વેલ્ડની ખોટી સેપ પ્રોફાઇલ
(d) Incomplete filling of weld metal
વેલ્ડ મેટલમાં અપૂરતું ફીલિંગ
Answer:

Option (c)

15.
Which inspection is carried out in the testing laboratory
ટેસ્ટીંગ લેબોરેટરીમાં ક્યાં પ્રકાર નું ઇન્સ્પેકશન કરવામાં આવે છે.
(a) Inspection before welding
ઈન્સપેકશન પહેલાનું વેલ્ડીંગ
(b) Inspection during welding
ઈન્સપેકશન દરમિયાન વેલ્ડીંગ
(c) Inspection after welding
ઈન્સપેકશન પછીનું વેલ્ડીંગ
(d) All of them
ઉપરના બધાજ
Answer:

Option (c)

16.
Which of the tests include in non-Destructive test
આમાં થી કઈ ટેસ્ટ નોન-ડીસ્ટ્રક્ટીવ ટેસ્ટમાં આવે છે.
(a) Paraffin and white wash test
પેરાફીન અને વ્હાઈટ વોશ ટેસ્ટ
(b) Eddy current test
એડી કરંટ ટેસ્ટીંગ
(c) A & B both
A & B બંને
(d) None of them
ઉપરોક્ત એકભી નહિ
Answer:

Option (c)

17.
Which of the tests include in Semi Destructive test
આમાંથી કઈ ટેસ્ટ સેમી ડીસ્ટ્રક્ટીવ ટેસ્ટમાં આવે છે.
(a) Ultrasonic Inspection
અલ્ટ્રાસોનીક ઈન્સપેકશન
(b) Stethoscopic test
સ્ટેથોસ્કોપિક ટેસ્ટ
(c) Radiographic test
રેડીયોગ્રાફી ટેસ્ટ
(d) Microscopic test
મિક્રોસ્કોપિક ટેસ્ટ
Answer:

Option (d)

18.
Advantages of Radiographic test are
આમાંથી ક્યાં ફાયદાઓ રેડીયોગ્રાફી ટેસ્ટના છે.
(a) Test is reliable
ટેસ્ટ વિશ્વાસનીય છે.
(b) A minute defect can be found out
સૂક્ષ્મ ખામીઓ શોધી શકાય છે.
(c) The film obtained can be stored as a permanent record
તેનાથી મળતી ફિલ્મને કાયમી નોધ તરીકે રાખી શકાય.
(d) All of them
ઉપરોક્ત બધાજ
Answer:

Option (d)

19.
By which method of testing Porosity, slage inclusion, cavities and lack of penetration crack can be detected
આમાંથી કઈ ટેસ્ટીંગ પદ્ધતિ દ્વારા તિરાડો, છીદ્રાળુંતા, સ્લેગ ભળી જવું , અપૂરતું પેનિટ્રેશન શોધી શકાય છે.
(a) Dye Penetrant test
ડાઈ પેનીટ્રેશન
(b) Magnetic test
મેગ્નેટીક ટેસ્ટ
(c) Radiography test
રેડીયોગ્રાફિ ટેસ્ટ
(d) Ultrasonic test
અલ્ટ્રાસોનીક ટેસ્ટ
Answer:

Option (c)

Showing 11 to 19 out of 19 Questions