Thermodynamics (3331902) MCQs

MCQs of Thermodynamic cycles

Showing 31 to 40 out of 43 Questions
31.

For the constant Maximum Temperature, Maximum pressure & constant heat rejection  which sequence is true

અચળ મહત્તમ તાપમાન, મહત્તમ પ્રેસર અને અચળ હીટ રીજેકશન માટે કયું કર્મ સાચું છે.

(a)

(Efficiency)Otto cycle<( Efficiency)Diesel cycle<( Efficiency)Duel cycle

(એફીસીયન્સી)ઓટો સાયકલ<( એફીસીયન્સી)ડીઝલ સાયકલ<( એફીસીયન્સી)ડ્યુઅલ સાયકલ

(b)

(Efficiency)Duel cycle<( Efficiency)Diesel cycle<( Efficiency)Otto cycle

(એફીસીયન્સી)ડ્યુઅલ સાયકલ<( એફીસીયન્સી)ડીઝલ સાયકલ<( એફીસીયન્સી)ઓટો સાયકલ

(c)

(Efficiency)Otto cycle<( Efficiency)Duel cycle<( Efficiency)Diesel cycle

(એફીસીયન્સી)ઓટો સાયકલ<( એફીસીયન્સી)ડ્યુઅલસાયકલ<( એફીસીયન્સી)ડીઝલ સાયકલ

(d)

(Efficiency)Diesel cycle<( Efficiency)Duel cycle<( Efficiency)Otto cycle

(એફીસીયન્સી)ડીઝલ સાયકલ<( એફીસીયન્સી)ડ્યુઅલ સાયકલ<( એફીસીયન્સી)ઓટો સાયકલ

Answer:

Option (c)

32.

Which Equation is true for the COP of Heat pump for the Reversed Carnot cycle,

Where T1 = Higher temperature.

            T2 = Lower temperature.

આ માંથી કયું સૂત્ર હીટ પંપ નું COP,રીવર્સ કર્નોટ સાયકલ માટે સાચું છે.

Where T1 = ઊચું તાપમાન

            T2 = નીચું તાપમાન

(a)

COPHP=T1T1-T2

(b)

COPHP=T2T1-T2

(c)

COPHP=T1-T2T2

(d)

COPHP=T1-T2T1

Answer:

Option (a)

33.

For the same compression ratio, the efficiency of the Diesel Cycle is ___  Otto cycle

કોમ્પ્રેશન રેશ્યો સરખો રાખતા,  ડીઝલ સોકલ ની દક્ષતા ઓટો સિકલ ની દક્ષતા ____ હોય છે. 

(a)

More than

વધારે

(b)

Less than

ઓછી

(c)

Equal to

સરખી

(d)

None of them

ઉપરોક્ત એકપણ નહિ

Answer:

Option (b)

34.

Which Engine Operated with Lower-grade fuel

લો ગ્રેડ ફૂઅલ માં કઈ એન્જિન વપરાય છે.

(a)

Otto Engine

ઓટો એન્જિન

(b)

Diesel Engine

ડીઝલ એન્જિન

(c)

Both of them

ઉરોકત બંને

(d)

None of them

ઉરોકત એકપણ નહિ.

Answer:

Option (b)

35.

In Which cycle if there are Two processes are Isentropic Processes, One process is an isochoric process & one process is the isobaric process.

એવી કઈ સાયકલ જેમાં બે પ્રોસેસ આઈસેનટ્રોપીક, એક પ્રોસેસ આઈસોકોરીક અને એક પ્રોસેસ અઈસોબરિક હોઈ છે.

(a)

Otto Cycle

ઓટો સાયકલ

(b)

Diesel Cycle

ડીઝલ સાયકલ

(c)

Duel Cycle

ડ્યુઅલ સાયકલ

(d)

Carnot Cycle

કર્નોટ સાયકલ

Answer:

Option (b)

36.

Which of the cycle is perfectly theoretical cycle & not a practical cycle

આમાં થી કઈ સાયકલ પેરફેટ થિયરીટીકલ સાયકલ છે અને પ્રેક્ટીકલ સાયકલ નથી

(a)

Otto Cycle

ઓટો સાયકલ

(b)

Diesel Cycle

ડીઝલ સાયકલ

(c)

Duel Cycle

ડ્યુઅલ સાયકલ

(d)

Carnot Cycle

કર્નોટ સાયકલ

Answer:

Option (d)

37.

Which of the cycle is Power Absorbing cycles

આમાં થી કઈ સાયકલ પાવર વાપરતી સાયકલ છે.

(a)

Reversed Carnot cycle

રીવર્સ કર્નોટ સાયકલ

(b)

Brayton cycle

બ્રેટોન સાયકલ

(c)

Carnot Cycle

કર્નોટ સાયકલ 

(d)

None of them

ઉપરોકત એકપણ નહિ

Answer:

Option (a)

38.

Which of the cycle is Power Producing cycles

આમાં થી કઈ સાયકલ પાવર વપરાતી સાયકલ છે.

(a)

Reversed Carnot cycle

સિવર્સ કર્નોટ સાયકલ

(b)

Brayton cycle

બ્રેટોન સાયકલ

(c)

Reversed Brayton cycle

સિવર્સ બ્રેટોન સાયકલ

(d)

None of them

ઉરોકત એકપણ નહિ

Answer:

Option (b)

39.

T1-T2T1 is the equation of, Where

T1 = Higher temperature 

T2 = Lower temperature 

T1-T2T1 આ સૂત્ર કઈ સાયકલનું છે, જયારે

T1 = ઊચું  તાપમાન

T2 = નીચું તાપમાન

(a)

The efficiency of the Reversed Carnot cycle

રીવર્સ કર્નોટ સાયકલ ની દક્ષતા

(b)

The efficiency of the Brayton cycle

બ્રેટોન સાયકલ ની દક્ષતા

(c)

The efficiency of the Reversed Brayton cycle

રીવર્સ બ્રેટોન સાયકલ ની દક્ષતા

(d)

The efficiency of the Carnot cycle

કર્નોટ સાયકલ ની દક્ષતા

Answer:

Option (d)

40.

Dual Cycle is a combination of

ડ્યુઅલ સાયકલ કઈ બે સાયકલ નું સંયુક્ત કરેલું છે.

(a)

Otto cycle and Diesel cycle

ઓટો સાયકલ અને ડીઝલ સાયકલ

(b)

Otto cycle and Stirling cycle

ઓટો સાયકલ અને સ્ટલિંગ સાયકલ

(c)

Brayton cycle and steam cycle

બ્રેટન સાયકલ અને સ્ટીમ સાયકલ

(d)

None of the above

ઉપરોક્ત એકપણ નહિ

Answer:

Option (a)

Showing 31 to 40 out of 43 Questions