Thermodynamics (3331902) MCQs

MCQs of Thermodynamic cycles

Showing 11 to 20 out of 43 Questions
11.

In Duel, cycle heat addition is at

ડ્યુઅલ સાયકલ માં  હીટ અડીશન કઈ પ્રોસેસ માં થાય છે.

(a)

Constant Entropy 

અચળ એન્ટ્રોપી

(b)

Constant pressure

અચળ દબાણ

(c)

Constant temperature

અચળ તાપમાન

(d)

Constant Volume & Constant Pressure

અચળ કદ અને અચળ દબાણ અંને

Answer:

Option (d)

12.

In Duel, cycle heat rejection is at

ડ્યુઅલ સાયકલ માટે હીટ રીજેશન માટે કયું પ્રક્રિયા વપરાય છે.

(a)

Constant volume 

અચળ કદ

(b)

Constant pressure

અચળ દબાણ

(c)

Constant temperature

અચળ તાપમાન

(d)

Constant Volume & Constant Pressure

અચળ કદ અને અચળ દબાણ

Answer:

Option (a)

13.

For the Same Compression Ratio and the Same Heat Input for the different cycle which sequence is right

સરખું કોમ્પ્રેશન રેસીયો  માટે અને સરખું હીટ ઈનપુટ માટે બધી સાયકલ માટે કયું ક્રમ સાચું છે.

(a)

ηDiesel>ηDual>ηOtto

ηડીઝલ>ηડ્યુઅલ>ηઓટો

(b)

ηOtto>ηDiesel>ηDual

ηઓટો>ηડીઝલ>ηડ્યુઅલ

(c)

ηDual>ηDiesel>ηOtto

ηડ્યુઅલ>ηડીઝલ>ηઓટો

(d)

ηOtto>ηDual>ηDiesel

ηઓટો>ηડ્યુઅલ>ηડીઝલ

Answer:

Option (d)

14.

The cycle which has the least heat rejected will have _____.

જો સાયકલ મા ઓછી હીટ રીજેશન હોય તો ___

(a)

Higher efficiency

તેની એફીસીયન્સી વધારે હોય

(b)

Lower Efficiency

તેની એફીસીયન્સી ઓછી હોય

Answer:

Option (a)

15.

In the Brayton cycle, heat rejection is at

બ્રેટોન સાયકલમાં હીટ રીજેશન સેમાં થાય.

(a)

Constant Volume

અચળ કદ

(b)

Constant pressure

અચળ દબાણ

(c)

Constant temperature

અચળ તાપમાન

(d)

Constant Volume & Constant Pressure

અચળ કદ અને અચળ દબાણ

Answer:

Option (b)

16.

If the value of the Compression ratio (𝑟) is increased in the Otto cycle their efficiency will

કોમ્પ્રેશન રેસીયો (𝑟) ની કિંમત વધારવા માં આવે તો ઓટો સાયકલ ની એફીસીયન્સી ____

(a)

Increase

વધે

(b)

Decrease

ઘટે

(c)

Remain Same

સરખી જ રહે.

Answer:

Option (a)

17.

In actual engines working on the Otto cycle, the compression ratio varies from

એચુઅલ એન્જિનમાં ઓટો સાયકલનું વર્કિંગની અંદર તેનું કોમ્પ્રેસશન રેસીયો ____ હોય.  

(a)

15 to 18

(b)

10 to 15

(c)

2 to 5

(d)

5 to 8

Answer:

Option (d)

18.

The Brayton Cycle is also known as

બ્રેટોન સાયકલ ને ___ પણ કહેવાય.

(a)

Reversible Joule Cycle

રીવર્સીબલ જુલ સાયકલ

(b)

Joule Cycle

જુલ સાયકલ

(c)

Constant volume cycle

અચળ કદ સાયકલ

(d)

Constant temperature cycle

અચળ તાપમાન સાયકલ

Answer:

Option (b)

19.

Carnot cycle consists of _____

કર્નોટ સાયકલ માં ___

(a)

Two constant volume and two reversible adiabatic processes

બે અચળ કદ અને બે રીવર્સીબલ અડીયાબેટીક પ્રોસેસ હોય.

(b)

Two isothermal and two reversible adiabatic processes

બે અચળ તાપમાન અને બે રીવર્સીબલ અડીયાબેટીક પ્રોસેસ હોય.

(c)

Two constant pressure and two reversible adiabatic processes

બે અચળ દબાણ અને બે રીવર્સીબલ અડીયાબેટીક પ્રોસેસ હોય.

(d)

One constant volume, one constant pressure and two reversible adiabatic processes

એક અચળ કદ અને એક અચળ દબાણ અને બે રીવર્સીબલ અડીયાબેટીક પ્રોસેસ હોય.

Answer:

Option (b)

20.

For the same compression ratio, the efficiency of the Otto cycle is _____ diesel cycle

સરખા કોમ્પ્રેસર રેસીયો માટે, ઓટો સાયકલ ની એફીસીયન્સી ડીઝલ સાયકલ કરતા ___ હોય

(a)

Greater Than

વધારે

(b)

Less than

ઓછી

(c)

Equal to

સરખી

(d)

None of the above

ઉપરોક્ત એકપણ નહિ

Answer:

Option (b)

Showing 11 to 20 out of 43 Questions