Strength of Material (3331904) MCQs

MCQs of DIRECT STRESS & STRAIN

Showing 21 to 23 out of 23 Questions
21.

What is the stress-strain curve?

સ્ટ્રેસ- સ્ટ્રેઇન આલેખ શુ છે?

(a)

It is the percentage of stress and stain

સ્ટ્રેસ અને સ્ટ્રેઇન ની ટકાવારી"

(b)

It is the relationship between stress and strain

સ્ટ્રેસ અને સ્ટ્રેઇન વચ્ચેનો સંબંધ"

(c)

It is the difference between stress and strain

સ્ટ્રેસ અને સ્ટ્રેઇન વચ્ચેનો તફાવત"

(d)

None of the mentioned

ઉપરના માથી એક પણ નહિ."

Answer:

Option (b)

22.

"Which point on the stress strain curve occurs after the ultimate point?

સ્ટ્રેસ- સ્ટ્રેઇન આલેખમા અલ્ટીમેટ પોઇન્ટ પછી ક્યો પોઇન્ટ આવે છે?"

(a)

Last point

છેલ્લો પોઇન્ટ"

(b)

Breaking point

બ્રેકિંગ પોઇન્ટ"

(c)

Elastic limit

ઇલાસ્ટીક લીમીટ"

(d)

Material limit

મટીરીયલ લીમીટ"

Answer:

Option (b)

23.

" How does the elastic constant varys with the elongation of body?

લંબાઇના ફેરફાર સાથે ઇલાસ્ટીક અચળાંકમા કેવી રીતે ફેરફાર થાશે?"

(a)

The elastic constant is directly proportional to the elongation

ઇલાસ્ટીક અચળાંક એ લંબાઇના ફેરફાર સાથે સમપ્રમાણમા હોય છે."

(b)

The elastic constant is inversely proportional to the elongation

ઇલાસ્ટીક અચળાંક એ લંબાઇના ફેરફાર સાથે વ્યસ્ત પ્રમાણમા હોય છે."

(c)

The elongation does not depends on the elastic constant

લંબાઇનો ફેરફાર એ ઇલાસ્ટીક અચળાંક પર આધાર રાખતો નથી."

(d)

None of these

આમાથી એક પણ નહિ."

Answer:

Option (b)

Showing 21 to 23 out of 23 Questions