Strength of Material (3331904) MCQs

MCQs of DIRECT STRESS & STRAIN

Showing 11 to 20 out of 23 Questions
11.

A rod 200cm long is subjected to an axial pull due to which it elongates about 2mm. Calculate the amount of strain?

200cm લંબાઇના સળિયા પર ખેંચાણ બળ લાગતા તેની લંબાઇમા 2mm નો ફેરફાર થાય છે. તો સ્ટ્રેઇન કેટલી થશે?

(a)

0.001

(b)

0.01

(c)

0.02

(d)

0.002

Answer:

Option (a)

12.

The property by which a body returns to its original shape after removal of the force is called __________

વસ્તુનો એવો ગુણધર્મ કે જેનાથી વસ્તુ પરથી બળ દુર કરવામા આવે ત્યારે તેના મુળ આકારમા આવી જાય, તેને __________કહે છે.

(a)

Plasticity

પ્લાસ્ટીસીટી

(b)

Elasticity

ઇલાસ્ટીસીટી

(c)

Ductility

ડક્ટીલીટી

(d)

Malleability

મેલીયાબીલીટી

Answer:

Option (b)

13.

Which law is also called as the elasticity law?

ક્યા નિયમને ઇલાસ્ટીસીટી નિયમ પણ કેહવાય છે?

(a)

Bernoulli’s law

બર્નોલીનો નિયમ

(b)

Stress law

સ્ટ્રેસનો નિયમ

(c)

Hooke’s law

હૂકનો નિયમ

(d)

Poisson’s law

પોઇઝનનો નિયમ

Answer:

Option (c)

14.

A member which does not regain its original shape after removal of the load producing deformation is said __________

વિરૂપણ ઉત્પન્ન કરતા બળને દુર કરતા વસ્તુ પોતાની મૂળ સ્થિતિમા પાછી ના આવે તો તેને કહે __________ છે. 

(a)

Plastic

પ્લાસ્ટીક

(b)

Elastic

ઇલાસ્ટીક

(c)

Rigid

દઢ્

(d)

None of the mentioned

ઉપરના માંથી એક પણ નહી.

Answer:

Option (a)

15.

The body will regain it is previous shape and size only when the deformation caused by the external forces, is within a certain limit. What is that limit?

વસ્તુમા બાહ્ય બળને કારણે થતી વિરૂપતા કોઈ ચોક્કસ મર્યાદામાં હોય તો જ તે પાછલા આકાર અને કદ મેળવે છે,  તે મર્યાદા શું છે?

(a)

Plastic limit

પ્લાસ્ટીક માર્યાદા

(b)

Elastic limit

ઇલાસ્ટીક મર્યાદા

(c)

Deformation limit

વિરૂપણ મર્યાદા

(d)

None of the mentioned

ઉપરના માથી એક પણ નહિ.

Answer:

Option (b)

16.

The law which states that within elastic limits strain produced is proportional to the stress producing it is known as _____________

ઇલાસ્ટીક લીમીટમા, ઉત્પન્ન થતી સ્ટ્રેઇન એ સ્ટ્રેસના સમપ્રમાણમા હોય છે, આ નિયમ ____________ તરીકે ઓળખાય છે.

(a)

Bernoulli’s law

બર્નોલીનો નિયમ

(b)

Hooke’s law

હૂકનો નિયમ

(c)

Stress law

સ્ટ્રેસનો નિયમ

(d)

Poisson’s law

પોઇઝનનો નિયમ

Answer:

Option (b)

17.

Factor of safety is defined as the ratio of

ફેક્ટર ઓફ સેફ્ટી એ ‌..................... નો ગુણોત્તર છે.

(a)

"ultimate stress to working stress

અલ્ટીમેટ સ્ટ્રેસ અને વર્કિંગ સ્ટ્રેસ"

(b)

"working stress to ultimate stress

વર્કિંગ સ્ટ્રેસ અને અલ્ટીમેટ સ્ટ્રેસ "

(c)

"breaking stress to ultimate stress

બ્રેકિંગ સ્ટ્રેસ અને અલ્ટીમેટ સ્ટ્રેસ"

(d)

"ultimate stress to breaking stress

અલ્ટીમેટ સ્ટ્રેસ અને બ્રેકિંગ સ્ટ્રેસ"

Answer:

Option (a)

18.

"Limit of proportionality depends upon ____________

સમપ્રમાણતાની માર્યાદા__________ ઉપર આધાર રાખે છે."

(a)

Area of cross-section

આડછેદનુ ક્ષેત્રફળ"

(b)

Type of loading

ભારનો પ્રકાર"

(c)

Type of material

મટીરીયલનો પ્રકાર"

(d)

All of the mentioned

ઉપરના બધા"

Answer:

Option (a)

19.

"Where in the stress-strain curve, the hooke’s law is valid?

સ્ટ્રેસ- સ્ટ્રેઇન આલેખમા, ક્યા સુધી હૂકનો નિયમ માન્ય છે?"

(a)

Strain hardening region

સ્ટ્રેઇન હર્ડનીંગ રીજીયન"

(b)

Necking region

નેકિંગ રીજીયન"

(c)

Elastic range

ઇલાસ્ટીક રેંજ"

(d)

Valid everywhere

બધી જ જગ્યાએ"

Answer:

Option (c)

20.

"Highest value of stress for which Hooke’s law is applicable for a given material is called ____________

સ્ટ્રેસનું સર્વોચ્ચ મૂલ્ય કે જેના માટે હુકનો નિયમ આપેલ મટીરીયલ માટે લાગુ પડે છે તેને ____________ કહેવામાં આવે છે."

(a)

Stress limit

સ્ટ્રેસ લીમીટ"

(b)

Strain limit

સ્ટ્રેઇન લીમીટ"

(c)

Proportional limit

સપ્રમાણતા લીમીટ"

(d)

Significant limit

નોંધપાત્ર લીમીટ"

Answer:

Option (c)

Showing 11 to 20 out of 23 Questions