Applied Electrical and Electronics Engineering (3331905) MCQs

MCQs of Electrical components, tools and instruments

Showing 31 to 37 out of 37 Questions
31.

Wattmeter can be used for measurement of

________ માપવા માટે વોટમીટર વાપરી શકાય છે

(a)

Voltage

વોલ્ટેજ

(b)

Current

કરંટ

(c)

Power

પાવર

(d)

Resistance

રેઝીસ્ટન્સ

Answer:

Option (c)

32.

Ammeter can be used for measure of power.

એમીટરનો ઉપયોગ પાવર  માપવા માટે થઈ શકે છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (b)

33.

CRO stands for

સીઆરઓ એટલે

(a)

Capacitance Resistance Oscilloscope

કેપેસિટેન્સ રેઝિસ્ટન્સ ઓસિલોસ્કોપ

(b)

Current Resistance Oscillator

કરંટ રેઝિસ્ટન્સ ઓસિલેટર

(c)

Central Resistance Oscillator

સેન્ટ્રલ રેઝિસ્ટન્સ ઓસિલેટર

(d)

Cathode Ray Oscilloscope

કેથોડ રે ઓસિલોસ્કોપ

Answer:

Option (d)

34.

C.R.O gives __________

સીઆરઓ __________ આપે છે

(a)

actual representation

વાસ્તવિક રજૂઆત

(b)

visual representation

વિઝ્યુઅલ રજૂઆત

(c)

approximate representation

એપ્રોક્ષીમેટ રજૂઆત

(d)

incorrect representation

ખોટી રજૂઆત

Answer:

Option (b)

35.

CRT is the heart of CRO.

સીઆરટી એ સીઆરઓનું હૃદય છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (a)

36.

CRT stands for

સીઆરટી એટલે

(a)

Capacitance Resistance Tube

કેપેસિટન્સ રેઝિસ્ટન્સ ટ્યુબ

(b)

Cathode Ray Tube

કેથોડ રે ટ્યૂબ

(c)

Central Resistance Tube

સેન્ટ્રલ રેઝિસ્ટન્સ ટ્યુબ

(d)

Current Resistance Tube

કરંટ રેઝિસ્ટન્સ ટ્યુબ

Answer:

Option (b)

37.

A C.R.O. can be used to measure

_________માપવા માટે સીઆરઓનો ઉપયોગ કરી શકાય છે

(a)

A.C. voltages only

ફક્ત એસી વોલ્ટેજ

(b)

D.C. voltages only

ફક્ત ડીસી વોલ્ટેજ

(c)

Frequency

આવર્તન

(d)

Any of the above

ઉપરોક્તમાંથી કોઈપણ

Answer:

Option (d)

Showing 31 to 37 out of 37 Questions