Applied Electrical and Electronics Engineering (3331905) MCQs

MCQs of Electrical components, tools and instruments

Showing 11 to 20 out of 37 Questions
11.

The thickness of the layer of insulation on the conductor in cables depends upon

કેબલ્સમાં કંડક્ટર પર ઇન્સ્યુલેશનના સ્તરની જાડાઈ _________ પર નિર્ભર છે

(a)

Reactive power

રીએકટીવ પાવર

(b)

Power factor

પાવર ફેક્ટર

(c)

Voltage

વોલ્ટેજ

(d)

Current carrying capacity

કરંટ વહન ક્ષમતા

Answer:

Option (c)

12.

In case of three core flexible cable the color of the neutral is

ત્રણ કોર ફ્લેક્ષિબલ કેબલના કિસ્સામાં ન્યુટ્રલનો રંગ _________ હોય છે.

(a)

Blue

વાદળી

(b)

Black

કાળો

(c)

Brown

બ્રાઉન

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (a)

13.

Which of the following insulation is used in cables ?

નીચેનામાંથી કયા ઇન્સ્યુલેશનનો ઉપયોગ કેબલ્સમાં થાય છે?

(a)

Varnished cambric

વાર્નિશ કેમ્બ્રિક

(b)

Rubber

રબર

(c)

Paper

પેપર

(d)

Any of the above

ઉપરોક્ત કોઈપણ

Answer:

Option (d)

14.

In the cables, sheaths are used to

કેબલ્સમાં શીથ શા માટે વપરાય છે?

(a)

Prevent the moisture from entering the cable

ભેજને કેબલમાં પ્રવેશતા અટકાવવા

(b)

Provide enough strength

પૂરતી સ્ટ્રેન્થ આપવા

(c)

Provide proper insulation

યોગ્ય ઇન્સ્યુલેશન આપવા

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (a)

15.

CTS stands for

સીટીએસ એટલે

(a)

Cab type sheathed

કેબ ટાઇપ શીથેડ

(b)

Cab tyre sheathed

કેબ ટાયર શીથેડ

(c)

Can tyre sheathed

કેન ટાયર શીથેડ

(d)

None of this

Answer:

Option (b)

16.

VIR stands for

વીઆઇઆર એટલે

(a)

Volume India Rubber

વોલ્યુમ ઇન્ડિયા રબર

(b)

Vinyl India Rubber

વિનાઈલ ઇન્ડિયા રબર

(c)

Vulcanized India Rubber

વલ્કેનાઈઝ્ડ ઈન્ડિયા રબર

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (c)

17.

In optical fiber, the transmitter convers the electrical signal into

ઓપ્ટિકલ ફાઇબરમાં , ટ્રાન્સમીટર ઇલેક્ટ્રિકલ સિગ્નલને ________માં રૂપાંતરિત કરે છે

(a)

Analog signal 

એનાલોગ સિગ્નલ

(b)

Light signal

લાઈટ સિગ્નલ

(c)

Digital signal

ડિજિટલ સિગ્નલ

(d)

None of this

એક પણ નહી

Answer:

Option (b)

18.

The twisted pair cable in which metal casing improves the penetration of noise or crosstalk is called

ટ્વીસ્ટેડ પેઈર કેબલ જેમાં ધાતુના કેસીંગથી અવાજ અથવા ક્રોસ ટોકના પ્રવેશને સુધારે (અથવા અટકાવે) છે તેને

(a)

Insulated twisted pair cable

ઇન્સ્યુલેટેડ ટ્વિસ્ટેડ પેઈર કેબલ

(b)

Shielded twisted pair cable

શીથેડ ટ્વિસ્ટેડ પેઈર કેબલ

(c)

Unshielded twisted pair cable

અનશીથેડ ટ્વિસ્ટેડ પેઈર કેબલ

(d)

None of this

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (b)

19.

Select the correct cable that transport signals in the form of light

યોગ્ય કેબલ પસંદ કરો જે પ્રકાશના રૂપમાં સિગ્નલને પરિવહન કરે છે

(a)

Twisted pair cable

ટ્વીસ્ટેડ પેઈર કેબલ

(b)

Fiber optic cable

ફાઇબર ઓપ્ટિક કેબલ

(c)

Coaxial cable

કો - એક્ષીયલ કેબલ

(d)

Shielded twisted pair cable

શીથેડ ટ્વીસ્ટેડ પેઈર કેબલ

Answer:

Option (b)

20.

A fuse operates due to the _____ effect of the electric circuit

ઇલેક્ટ્રિક સર્કિટની _____ અસરને કારણે ફ્યુઝ સંચાલિત થાય છે

(a)

Magnetic

ચુંબકીય

(b)

Electrostatic

ઇલેક્ટ્રોસ્ટેટિક

(c)

Heating

હીટીંગ

(d)

Chemical

કેમિકલ

Answer:

Option (c)

Showing 11 to 20 out of 37 Questions