Plant Maintenance And Safety (3341906) MCQs

MCQs of Industrial safety

Showing 21 to 25 out of 25 Questions
21.
Safety color code is used to ______.
સેફટી કલર કોડ ______ માટે વપરાય છે.
(a) Indicate storage
સ્ટોરેજ દર્શાવવા
(b) Notices, signs and label
સુચના, સંજ્ઞા અને લેબલ
(c) Transportation
ટ્રાન્સપોર્ટેસન
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહી
Answer:

Option (b)

22.
Which of the following is the duty of safety inspector?
નીચેના માંથી કઈ સલામતી ઇન્સ્પેકટરની ફરજો છે?
(a) To provide safety literature
સલામતી સાહિત્ય પૂરું પાડવું
(b) Proper cleaning of the work place
કાર્યસ્થળની સફાઈ વ્યવસ્થિત કરવી
(c) Both (A) & (B)
બંને (A) અને (B)
(d) To arrange passages to escaping at the time of fire
આગથી બચી નીકળવાની જગ્યાઓની વ્યવસ્થા કરવી.
Answer:

Option (c)

23.
Which of the following is not the duty of fire inspector?
નીચેના માંથી કઈ ફાયર ઇન્સ્પેકટરની ફરજો નથી?
(a) To check that the fire warning alarm is in working condition
ફાયર એલાર્મ ચાલુ કન્ડીસનમાં છે તે ચેક કરવું
(b) To arrange passages to escaping at the time of fire
આગથી બચી નીકળવાની જગ્યાઓની વ્યવસ્થા કરવી
(c) To implement the rules of safety
સલામતીના નિયમોનો અમલ કરાવવો
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
Answer:

Option (c)

24.
Which of the following is not the mechanical hazards?
નીચેના માંથી ક્યાં મિકેનીકલ જોખમો નથી?
(a) In Improper machine guards
મશીનના અયોગ્ય ગાર્ડઝ
(b) Insufficient guards
અપૂરતા ગાર્ડઝ
(c) Portable electrical tools
પોર્ટેબલ ઇલેક્ટ્રિકલ ટુલ્સ
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
Answer:

Option (c)

25.
Which of the following is the electrical hazards?
નીચેના માંથી ક્યાં ઇલેક્ટ્રિકલ જોખમો છે?
(a) Insufficient protective devices
અપૂરતા રક્ષક સાધનો
(b) To arrange passages to escaping at the time of fire
આગથી બચી નીકળવાની જગ્યાઓની વ્યવસ્થા કરવી.
(c) Insufficient guards
અપૂરતા ગાર્ડઝ
(d) Poor condition of the guards
ગાર્ડઝની નબળી સ્થિતિ
Answer:

Option (a)

Showing 21 to 25 out of 25 Questions