Plant Maintenance And Safety (3341906) MCQs

MCQs of Industrial safety

Showing 11 to 20 out of 25 Questions
11.
Class-B fire consists of fire due to ______.
આગ ______ ને કારણે લાગેતો તેને ક્લાસ B ફાયરમાં સમાવવામાં આવે છે.
(a) Chemical
રસાયણ
(b) Motor
મોટર
(c) Oil
ઓઈલ
(d) Aluminium
એલ્યુમીનીયમ
Answer:

Option (c)

12.
Class-C fire consists of fire due to ______.
આગ ______ ને કારણે લાગેતો તેને ક્લાસ C ફાયરમાં સમાવવામાં આવે છે.
(a) Petroleum products
પેટ્રોલીયમ પ્રોડક્ટ્સ
(b) Magnesium
મેગ્નેસિયમ
(c) Transformer
ટ્રાન્સફોર્મર
(d) Pressurized gases
દબાણવાળા વાયુઓ
Answer:

Option (d)

13.
Class-D fire consists of fire due to ______.
આગ ______ ને કારણે લાગેતો તેને ક્લાસ D ફાયરમાં સમાવવામાં આવે છે.
(a) Wood
લાકડું
(b) Aluminium
એલ્યુમીનીયમ
(c) Transformer
ટ્રાન્સફોર્મર
(d) Oil
ઓઈલ
Answer:

Option (b)

14.
Class-E fire consists of fire due to ______.
આગ ______ ને કારણે લાગેતો તેને ક્લાસ E ફાયરમાં સમાવવામાં આવે છે.
(a) Wood
લાકડું
(b) Pressurized gases
દબાણવાળા વાયુઓ
(c) Petroleum products
પેટ્રોલીયમ પ્રોડક્ટ્સ
(d) Transformer
ટ્રાન્સફોર્મર
Answer:

Option (d)

15.
______ is best suited to extinguishing oil or flammable liquid fire.
______ નો ઉપયોગ ઓઈલ અને જ્વલનસીલ લિક્વિડ દ્વારા લાગેલી આગ ઓલવવા માટે સૌથી અનુકુળ છે.
(a) Soda acid
સોડા એસીડ
(b) Foam
ફોમ
(c) Dry chemical
સુકા રસાયણો
(d) Water
પાણી
Answer:

Option (b)

16.
Which of the following class of fire occur in electrical equipment?
ઈલેક્ટ્રીકલ સાધનોનો આગ લાગવાના ક્યાં ક્લાસમાં સમાવેશ થાય છે?
(a) Class-A fire
ક્લાસ-A ફાયર
(b) Class-B fire
ક્લાસ-B ફાયર
(c) Class-C fire
ક્લાસ-C ફાયર
(d) Class-D fire
ક્લાસ-D ફાયર
Answer:

Option (c)

17.
Which of the following class of fire occur in Aluminium?
એલ્યુમીનીયમનો આગ લાગવાના ક્યાં ક્લાસમાં સમાવેશ થાય છે?
(a) Class-D fire
ક્લાસ-D ફાયર
(b) Class-C fire
ક્લાસ-C ફાયર
(c) Class-A fire
ક્લાસ-A ફાયર
(d) Class-E fire
ક્લાસ-E ફાયર
Answer:

Option (a)

18.
Which of the following extinguisher is suitable for cotton or textile fire?
કોટન અથવા ટેક્સટાઈલ દ્વારા લાગેલી આગ ઓલવવા નીચેના માંથી શું અનુકુળ છે ?
(a) Water
પાણી
(b) Soda acid
સોડા એસીડ
(c) Foam
ફોમ
(d) Dry chemicals
સુકા રસાયણો
Answer:

Option (d)

19.
______ is best suited to extinguishing class- C fire.
ક્લાસ-C ફાયર દ્વારા લાગેલી આગ ઓલવવા માટે ______ સૌથી વધારે અનુકુળ છે.
(a) Water
પાણી
(b) Inert gas
ઇનટઁ ગેસ
(c) Foam
ફોમ
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
Answer:

Option (b)

20.
Which of the following is the type of hazard?
નીચેના માંથી કયો જોખમનો પ્રકાર છે?
(a) Mechanical hazards
મિકેનીકલ જોખમો
(b) Electrical hazards
ઈલેક્ટ્રીકલ જોખમો
(c) Material handling hazards
મટીરીયલ હેન્ડલિંગ જોખમો
(d) All of the above
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

Showing 11 to 20 out of 25 Questions